જ્યારે આપણે તડબૂચ ખાઈએ ત્યારે આપણે વિચારીએ કે તે બીજવિહીન હોય. શું વનસ્પતિશાસ્ત્રીઓને એવો વિચાર આપી શકાય કે તે બીજ વગરના બને ?
અફલિત ફળ વિકાસની પદ્ધતિથી બી વગરના ફળ મેળવી શકાય છે. જેમાં ફળો ફલન વગર તૈયાર થાય છે. જેથી ફળમાં બીજ જોવા મળતા નથી. કૃત્તિમ રીતે ઓક્ગિન અને જીબરેલિન જેવા અંત:સ્ત્રાવો છાંટવાથી બી વગરના તડબૂય બનાવી શકાય છે.
બીજ સુષુપ્તાના તબકકે ...
યોગ્ય જોડકા જોડોઃ
વિભાગ $-I$ | વિભાગ $-II$ |
$(a)$ વટાણા | $(1)$ આલ્બ્યુમીન યુકત બીજ |
$(b)$ બીટ | $(2)$ આલ્બ્યુમીન યુકત દ્વિદળી બીજ |
$(c)$ દિવેલા | $(3)$ બીજદેહશેષ |
$(d)$ જવ |
$(4)$ આલ્બ્યુમીન મુક્ત બીજ |
નીચેની રચના બઘા જ બીજમાં જોવા મળતી નથી.
ફલન પછી બીજ અને ફળમાં કોણ પરિણમે છે ?
બીજનો સંગ્રહ કરવા માટે કઈ બાબત અગત્યની છે?